Jalaram Jayanti (જલારામ જયંતિ) 2025

Created By: Mukesh Joshi
226મી જલારામ જયંતિ વિક્રમ સવંત 2082ને કાતરક સુદ સાતમના દિવસે આવશે. ગુજરાત રાજ્યમાં પૂજાતા જલારામ બાપા એક લોકપ્રિય હિન્દુ સંત છે. જલારામ બાપાનો જન્મ ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 ના રોજ થયો હતો. આ તિથિને જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં જલારામ જયંતિ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જલારામ બાપાનો જન્મ વીરપુર-ખેરડી રાજ્યમાં પ્રધાન ઠક્કર અને રાજબાઈને ત્યાં થયો હતો. તેમણે 18 વર્ષની નાની ઉંમરે જ ભૌતિક દુનિયામાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી અને ફતે

















