Guru Purnima (ગુરુ પૂર્ણિમા) 2026

Created By: Dharmendra Thakur
Guru Purnima 2026: ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જે ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સમર્પણ વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, શુભેચ્છા સંદેશા, ઇતિહાસ અને ધાર્મિક માન્યતાઓ વિશેની તમામ માહિતી અહીં મેળવો.

















