GSRTC

Created By: Rakesh Shukla
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પ્રસ્થાપિત સાર્વજનિક પરિવહન સંસ્થા છે. ગુજરાત એસટીએ રાજ્યના મોટા ભાગના ગામડાઓને કવર કરી લીધા છે. ગુજરાત સાથે પડોશી રાજ્યોમાં પણ લાંબા અંતરની બસ સેવા આપે છે. હાલની GSRTCની ઓનલાઈન સર્વિસથી લોકો ઘણા પ્રભાવિત થયા છે. સાથે બસના સમયપાલનને લઈને પણ લોકો હકારાત્મક અભિપ્રાયો આપી રહ્યા છે.

















