GIFT NIFTY (ગિફ્ટ નિફ્ટી)

Created By: Nilesh Zinzuwadia
ગિફ્ટ નિફ્ટી ભારતીય શેરબજાર માટે ખૂબ જ મહત્વનું સૂચકાંક છે. તે અગાઉ સિંગાપોર એક્સચેન્જ પર SGX Nifty તરીકે ઓળખાતો હતો. જુલાઈ 2023થી તે સિંગાપોરથી સંપૂર્ણપણે ગુજરાતમાં ગિફ્ટી સિટી ખાતે ખસેડવામાં આવ્યો છે.

















