Elon Musk (એલોન મસ્ક)

Created By: Gujarati Jagran
એલોન મસ્કનું નામ આવે એટલે ટેસ્લા કાર સ્પેસ એક્સ અને ટ્વિટરનું નામ યાદ આવે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિમાં એલોન મસ્કનું નામ આવે. એલોન મસ્કનો જન્મ 28 જૂન 1971માં થયો છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા મસ્ક પાસે આફ્રિકા ઉપરાંત કેનેડા અને અમેરિકાની નાગરિકતા છે. મસ્કનું સ્વપ્ન મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાનું છે.

















