• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • દિવાળી
  • સોનાનો ભાવ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • મંદિરો
  • હવામાન
  • વાસ્તુ
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • DIVYA CHAUDHARY

Divya Chaudhary (દિવ્યા ચૌધરી)

Divya Chaudhary (દિવ્યા ચૌધરી)
Divya Chaudhary (દિવ્યા ચૌધરી)
Created By: Sanket Parekh
દિવ્યા ચૌધરી જાણીતી ગુજરાતી ગાયિકા છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં જ્યાં-જ્યાં પણ ગુજરાતીઓ વસે છે, ત્યાં દિવ્યા ચૌધરીનો આગવો ચાહક વર્ગ છે. દિવ્યા ચૌધરી સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. 'ભગવાન પણ ભૂલો પડ્યો' ગીત દિવ્યા ચૌધરીનું ખૂબ જ હીટ રહ્યું હતુ. દિવ્યા ચૌધરીએ દેશ-વિદેશમાં અત્યાર સુધીમાં 500 જેટલા સ્ટેજ શો કર્યા છે. નવરાત્રિમાં દિવ્યા ચૌધરીના ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે.
  • Interview: અમદાવાદના શક્તિ સંધ્યા 3.0માં સિંગર દિવ્યા ચૌધરીના સૂરનો જાદુ, નવરાત્રીમાં ગરબા પર્ફોમન્સની એનર્જી પાછળ જણાવ્યું રહસ્ય
    Gujarat

    Interview: અમદાવાદના શક્તિ સંધ્યા 3.0માં સિંગર દિવ્યા ચૌધરીના સૂરનો જાદુ, નવરાત્રીમાં ગરબા પર્ફોમન્સની એનર્જી પાછળ જણાવ્યું રહસ્ય
  • Navratri 2025 Ahmedabad: સિંગર દિવ્યા ચૌધરીના ગરબાની ધૂમ, હાલાજી તારા હાથ વખાણું.. ગાતાં જ હજારો ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
    Gujarat

    Navratri 2025 Ahmedabad: સિંગર દિવ્યા ચૌધરીના ગરબાની ધૂમ, હાલાજી તારા હાથ વખાણું.. ગાતાં જ હજારો ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
  • ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થતા ગુજરાતી સિંગરનો શુભેચ્છ સંદેશ, વાંચો દિવ્યા ચૌધરી અને ગીતા રબારીએ શું કહ્યું
    Entertainment

    ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થતા ગુજરાતી સિંગરનો શુભેચ્છ સંદેશ, વાંચો દિવ્યા ચૌધરી અને ગીતા રબારીએ શું કહ્યું
  • શક્તિ સંધ્યામાં સિંગર દિવ્યા ચૌધરીના સૂરિલા કંઠે ગરબે રમવા ખેલૈયાઓની થાય છે પડાપડી, દરરોજ રાત્રે 3 વાગ્યા સુધી જામે છે ગરબાની રમઝટ
    Gujarat

    શક્તિ સંધ્યામાં સિંગર દિવ્યા ચૌધરીના સૂરિલા કંઠે ગરબે રમવા ખેલૈયાઓની થાય છે પડાપડી, દરરોજ રાત્રે 3 વાગ્યા સુધી જામે છે ગરબાની રમઝટ
  • Ahmedabad: 'ભગવાન પણ ભૂલો પડ્યો..!' કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે દિવ્યા ચૌધરીના તાલે શહેરીજનો ઝૂમ્યા
    Gujarat

    Ahmedabad: 'ભગવાન પણ ભૂલો પડ્યો..!' કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે દિવ્યા ચૌધરીના તાલે શહેરીજનો ઝૂમ્યા

ગુજરાત

  • પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, સતત બે દિવસ પૂનમની ઉજવણી થઈ
    પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, સતત બે દિવસ પૂનમની ઉજવણી થઈ
  • વડોદરામાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતું ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, એક મહિલા સહીત બે ઝડપાયા
    વડોદરામાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતું ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, એક મહિલા સહીત બે ઝડપાયા
  • અમદાવાદ: ડ્રગ કેસના આરોપી જાવેદ અન્સારી પર પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી
    અમદાવાદ: ડ્રગ કેસના આરોપી જાવેદ અન્સારી પર પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી
  • Rajkot: વીંછિયાના ખેરડી ગામની 16 વર્ષીય વિદ્યાર્થિનીએ પીધી ઝેરી દવા, રાજકોટની હોસ્પિટલમાં થયું મોત
    Rajkot: વીંછિયાના ખેરડી ગામની 16 વર્ષીય વિદ્યાર્થિનીએ પીધી ઝેરી દવા, રાજકોટની હોસ્પિટલમાં થયું મોત

જાગરણ સ્પેશિયલ

  • વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
    વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
  • World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
    World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
  • 'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
    'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
  • સુરેન્દ્રનગરના 70 વર્ષીય ખેડૂતે હળદરને બનાવી 'બ્રાન્ડ', 4 એકરમાંથી કમાય છે વર્ષે 11 લાખ રૂપિયા
    સુરેન્દ્રનગરના 70 વર્ષીય ખેડૂતે હળદરને બનાવી 'બ્રાન્ડ', 4 એકરમાંથી કમાય છે વર્ષે 11 લાખ રૂપિયા