Chaitar Vasava

Created By: Rakesh Shukla
ચૈતર વસાવા ગુજરાતના એક આદિવાસી નેતા છે, જેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) થી શરૂઆત કરીને આમ આદમી પાર્ટી (AAP) સુધીની રાજકીય સફર કરી છે. તેઓ ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને આદિવાસીઓના હક્કો માટે અવાજ ઉઠાવે છે. તેમણે 'ભીલ પ્રદેશ'ની માંગણી કરી છે. તેઓ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં AAP માટે એક મહત્વપૂર્ણ ચહેરો બની ગયા છે. તેમણે બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝનો અભ્યાસ કર્યો છે. એનજીઓમાં પણ કામ કર્યું છે. સાડાચાર વર્ષ ગ્રામસેવકની નોકરી પણ કરી. ઈકો સેન્સિટિવ ઝોનમાં લોકોના સ્થળાંતર મુદ્દે સરકાર

















