Bestu Varas (બેસતું વર્ષ) 2026

Created By: Dharmendra Thakur
જરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે નવું વર્ષ. ગુજરાતી નવું વર્ષ કારત સુદ એકમથી શરૂ થાય છે. આ વર્ષે વિક્રમ સંવત 2082ની શરૂઆત 22 ઓક્ટોબર 2025ના રોજથી થશે. લોકો ઉત્સાહભેર ગુજરાતી બેસતું વર્ષ મનાવશે. સગા-વહાલાઓને મળશે. ફરવા જશે. સરસ વાનગીઓ આરોગશે અને અવનવા કપડાઓ પહેરશે.


![Gujarati New Year Rangoli Designs [2026]: ગુજરાતી નવા વર્ષની શરૂઆત કરો આ સુંદર રંગોળી ડિઝાઇન્સ સાથે](https://img.gujaratijagran.com/images/2026/11/02/article/image/gujarati-new-year-2026-rangoli-designs.jpg-1793609701201_t.webp)














