Ankleshwar News (અંકલેશ્વર સમાચાર)

Created By: Kajal Chauhan
અંકલેશ્વર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. અંકલેશ્વર નર્મદા નદીના દક્ષિણ કાંઠે વસેલું છે. અંકલેશ્વર પાસે ભારતના સૌથી મોટા તેલક્ષેત્રો આવેલા છે. ONGC દ્વારા અહીંથી તેલ અને કુદરતી ગેસનું ઉત્પાદન થાય છે.

















