Happy Independence Day 2024 Shayari in Gujarati: ભારત દેશનો સ્વતંત્રતા દિવસ આગામી 15 ઓગસ્ટના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વર્ષે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે હાલમાં તેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર ઉજવણી કરવામાં આવે છે. જ્યાં દેશના વડાપ્રધાન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે. ત્યારે આ દિવસે તમે તમારા પ્રિયજનોને શાયરી શેર કરીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી શકો છો.
સ્વતંત્રતા દિવસ પર શાયરી (Independence Day Shayari)
કાલે ગોરે કા ભેદ નહીં,
હર દિલ સે હમારા નાતા હૈ,
કુછ ઔર ન આતા હે હમકો,
હમેં પ્યાર નિભાના આતા હૈ.
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
રંગ, રૂપ, વેશ, ભાષા અનેક છે,
છતાં બધા ભારતીય એક છે.
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા,
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
યહ દિન હૈ અભિમાન કા, હૈ માતા કે માન કા,
નહીં જાએગા રક્ત વ્યર્થ, વીરો કે બલિદાન કા.
Happy Independence Day 2024
આ પણ વાંચો - Independence Day 2024: આ વર્ષે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ કે 78મો? જાણો શું છે સાચો જવાબ
આપો સલામી આ તિરંગાને
જેનાથી તમારી શાન છે,
માથું હંમેશા ઊંચું રાખજો તેનું,
જ્યાં સુધી દિલમાં જાન છે.
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
ગુંજી રહ્યો છે વિશ્વમાં હિંદુસ્તાનનો નારો
ચમકી રહ્યો છે આકાશમાં ત્રિરંગો આપણો
Happy Independence Day 2024
વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા.
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
મેં ઘણું શોધ્યું પણ તે જગ્યા ન મળી,
મારા દેશ જેવી ન જમીન,
ન તો કોઈ આકાશ મળ્યું!
હેપી સ્વતંત્રતા દિવસ!
સરફરોશી કી તમન્ના,
અબ હમારે દિલ મેં હૈ.
Happy Independence Day 2024
થોડોક નશો તિરંગાની આનનો છે,
થોડોક નશો માતૃભૂમિની શાનનો છે,
દરેક જગ્યાએ તિરંગો લહેરાવીશું,
કારણ કે આ નશો હિન્દુસ્તાનના સમ્માનનો છે.
Happy Independence Day
આ સ્વતંત્રતા માટે ઘણાએ બલિદાન આપ્યું હતું,
વંદન કરીએ તેઓને આજ,
રાખીએ તેમના બલિદાન પ્રત્યે ભાન,
કરીએ ભારત દેશને અસંખ્ય પ્રણામ..
સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ.