Children's Day Quotes in Gujarati: બાળ દિવસના ખાસ અવસરે પ્રિયજનો સાથે શેર કરો આ મેસેજ

બાળ દિવસના ખાસ અવસરે પ્રિયજનો અને મિત્રોને શુભેચ્છા મેસેજ શેર કરવા માંગો છો, તો અમે તમારા માટે શાનદાર મેસેજ લઈને આવ્યા છીએ. જેને તમે શેર કરી શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 13 Nov 2024 05:11 PM (IST)Updated: Wed 13 Nov 2024 05:28 PM (IST)
happy-childrens-day-quotes-messages-images-status-in-gujarati-427861

Hapy Children's Day Quotes in Gujarati: દેશભરમાં 14 નવેમ્બરના રોજ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસના અવસરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેહરુજીને બાળકોને ખૂબ જ પ્રિય હતા. તેથી તેમના જન્મદિવસ પર બાળ દિવસ ઉજવવામાં આવે છે. જો તમે બાળ દિવસના ખાસ અવસરે પ્રિયજનો અને મિત્રોને શુભેચ્છા મેસેજ શેર કરવા માંગો છો, તો અમે તમારા માટે શાનદાર મેસેજ લઈને આવ્યા છીએ. જેને તમે શેર કરી શકો છો.

બાળ દિવસ કોટ્સ - Children's Day Quotes in Gujarati

દરેકને ગમે છે ચાચા નેહરુ,
બાળકોને હસાવતા ચાચા નેહરુ,
દિલથી ભરેલો અનોખો પ્રેમ,
કરતા હતા તેએ બાળકોને પ્રેમ અપાર
હેપ્પી ચિલ્ડ્રન્સ ડે.

બાળપણ છે એવો ખજાનો
આવતો નથી જે ફરી
મુશ્કેલ છે તેને ભૂલી જવું
કે રમવું, કૂદવું અને ખાવું
મોજ મસ્તી કરવી!
હેપી ચિલ્ડ્રન્સ ડે!

દોડવા દો ખુલ્લા મેદાનમાં,
આ નાના પગોને
જીંદગી બહુ ઝડપથી ચાલે છે દોસ્ત,
બાળપણ પૂરું થયા પછી!
હેપ્પી ચિલ્ડ્રન્સ ડે.

જ્યારે હતા દિવસો બાળપણના
તે હતી ખૂબ જ સુખદ ક્ષણો ઉદાસી સાથે ન હતો કોઈ સંબંધ,
ગુસ્સો ક્યારેય ન હતો આવતો
હેપી ચિલ્ડ્રન્સ ડે!

આજનો દિવસ છે બાળકોનો
સૌમ્ય મન, સુંદર લોકોનો
આપો તેમને પ્રેમની ભેટ
મળશે સુખ અપાર
હેપ્પી ચિલ્ડ્રન્સ ડે

માતા-પિતા છે ભગવાનથી ઉપર
શિક્ષકો છે તેમની પણ ઉપર
આપશો તમારા શિક્ષકને માન
તો મળશે તક વારંવાર
બાળ દિવસ 2024ની શુભેચ્છા

દેશની પ્રગતિના તમે છો આધાર
ભવિષ્ય ઘડો તમે અભ્યાસ કરીને
આગળ કામ આવશે સારું શિક્ષણ
પૂરી થશે મનની દરેક ઈચ્છા
હેપ્પી ચિલ્ડ્રન્સ ડે

બે દિવસની છે બાળપણની ક્ષણો
અદૃશ્ય થઈ જશે પળવારમાં
માણી લો તેમનો સંપૂર્ણ આનંદ
ન કરશો કોઈપણ વાતની ચિંતા
હેપી બાળ દિવસ

ભણીને બની જાઓ તમે રાજકુમાર
વહેલા ઉઠો અને સમયની સમજો કિંમત
નહીં આવે કોઈ કામ મિત્રોની ગપસપ
માત્ર ચાલશે દિમાગની ગુગલી
હેપ્પી ચિલ્ડ્રન્સ ડે