Rajkot Market Yard Bhav Today 25 August 2025 | રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ| રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot APMC Price Today | Rajkot APMC Rate Today

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 25 Aug 2025 03:07 PM (IST)Updated: Mon 25 Aug 2025 03:45 PM (IST)
rajkot-apmc-aaj-na-bajar-bhav-25-august-2025-591504

Rajkot APMC Market Yard Bhav Today (રાજકોટ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 25 August 2025: આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટયાર્ડ જણસીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.13001678
ઘઉં લોકવન508536
ઘઉં ટુકડા516590
જુવાર સફેદ640840
જુવાર પીળી400487
બાજરી381488
તુવેર10001350
ચણા પીળા9501170
ચણા સફેદ11502022
અડદ11251590
મગ13921700
વાલ દેશી450880
ચોળી8001460
મઠ9501980
વટાણા13002040
રાજમા11901626
સીંગદાણા13501425
મગફળી જાડી9301080
મગફળી જીણી8401020
તલી14002034
સુરજમુખી11501150
એરંડા12401313
અજમો8601660
સુવા851930
સોયાબીન800868
સીંગફાડા10001325
કાળા તલ28504301
લસણ600950
ધાણા12611470
ધાણી12801490
વરીયાળી10851411
જીરૂ33503750
રાય14501650
મેથી8401300
અશેરીયો10401170
કલોંજી20404143
રાયડો11801298
રજકાનું બી60008225