ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ l ગોંડલ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ l ગોંડલ આજના બજાર ભાવ l Gondal APMC l BajarBhav

Cotton Price Today in Gondal | ગોંડલ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ શું ચાલી રહ્યા તેના પર નજર કરીએ. આ ભાવ 20 કિલોના હિસાબે આપવામાં આવ્યા છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 14 Aug 2025 12:33 PM (IST)Updated: Thu 14 Aug 2025 12:33 PM (IST)
gondal-apmc-aaj-na-bajar-bhav-14-august-2025-cotton-price-today-in-gondal-585074

Gondal Market Yard Bhav Today 14 August 2025 | ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ| ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Gondal APMC Price Today | Gondal APMC Rate Today | Cotton Price Today in Gondal | ગોંડલ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ: સૌરાષ્ટ્રના ખેડૂતોની નજર કપાસના ભાવ પર હોય છે. કારણ કે સૌરષ્ટ્રમાં ખેડૂતો સારા એવા પ્રમાણમાં કપાસનું વાવતેર કરે છે. ઓગસ્ટ મહિનામાં કપાસના ભાવમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગોંડલ યાર્ડમાં ઓગસ્ટ મહિનાના આ દિવસોમાં કપાસનો ભાવ શું રહ્યો તેના પર નજર કરીએ.

ગોંડલ યાર્ડ ના કપાસના ભાવ (Cotton Price Today in Gondal)
નીચો ભાવઉચો ભાવ
13 ઓગસ્ટ 20259511591
12 ઓગસ્ટ 202511911616
8 ઓગસ્ટ 202513211626
7 ઓગસ્ટ 202512111626
6 ઓગસ્ટ 202511011626
5 ઓગસ્ટ 202512111636
2 ઓગસ્ટ 202513111661
1 ઓગસ્ટ 20259611651