Yashasvi Jaiswal

Created By: Dharmendra Thakur
યશસ્વી જયસ્વાલ એક લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન છે, જેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મેચથી થઈ હતી, જેમાં તેણે પોતાના પ્રથમ ઇનિંગમાં જ સદી ફટકારી હતી. 2024માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેણે સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અને 2024 T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ સભ્ય હતો.

















