Parineeti Chopra (પરિણીતી ચોપરા)

Created By: Kajal Chauhan
પરિણીતી ચોપરાએ પોતાના આકર્ષક અભિનય અને બહુમુખી ભૂમિકાઓથી બોલિવૂડમાં નામના મેળવી છે. પરિણીતી ચોપરાએ 23 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ઈશ્કઝાદે ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા કરાઈ. પરિણીતીએ 24 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદયપુર રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા.

















