Jagdeep Dhankhar (જગદીપ ધનખડ)

Created By: Gujarati Jagran
જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ને રાજસ્થાનમાં થયો હતો. તેઓ રાજકારણી અને વકીલ છે જેમણે 2022 થી 2025 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે અગાઉ અગાઉ 2019 થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
















