Hanuman Jayanti (હનુમાન જયંતી)

Created By: Gujarati Jagran
આ શુભ દિવસને હનુમાનજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે હનુમાન જયંતી ચૈત્ર સુદ પુનમના દિવસે ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક ગામ અને શહેરમાં હુનમાનજીનો જન્મોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજજવામાં આવે છે. આ દિવસે હમુનાનજીને રાજી કરવા માટે અનેકવિધ આયોજનો કરવામાં આવે છે.

















