Hanuman Jayanti 2026, Shree Hanuman Chalisa in Gujarati: હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવતો પવિત્ર તહેવાર 'હનુમાન જયંતિ' સમગ્ર દેશમાં 2 એપ્રિલ, 2026ના રોજ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને કલિયુગના જાગૃત દેવ ગણાતા હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે બજરંગબલીની વિશેષ આરાધના કરવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પવિત્ર પાઠનું વિશેષ મહત્વ
આ શુભ પ્રસંગે ભક્તો માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને હનુમાન આરતીનો પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ ત્રણેય પવિત્ર કૃતિઓની રચના મહાન સંત ગોસ્વામી તુલસીદાસજી દ્વારા કરવામાં આવી છે.
કલિયુગના પ્રમુખ દેવતા તરીકે હનુમાનજી
પુરાણોમાં હનુમાનજીને 'વિઘ્નહર્તા' અને અષ્ટ સિદ્ધિ તથા નવ નિધિના દાતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. હનુમાન જયંતિના દિવસે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને હનુમાનજીને સિંદૂર, તેલ તથા આંકડાના ફૂલોની માળા અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરે છે.
Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી
દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ ।
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન વરણ વિરાજ સુવેશા ।
કાનન કુંડલ કુંચિત કેશા ॥
હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ ।
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહાજગ વંદન ॥
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિવે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા ।
રામલખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા ।
વિકટ રૂપધરિ લંક જલાવા ॥
ભીમ રૂપધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥
રઘુપતિ કીન્હી બહુત બડાયી (ઈ) ।
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥
સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥
સનકાદિક બ્રહ્માદિ મુનીશા ।
નારદ શારદ સહિત અહીશા ॥
યમ કુબેર દિગપાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ।
રામ મિલાય રાજપદ દીન્હા ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
યુગ સહસ્ર યોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ॥
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
સબ સુખ લહૈ તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥
આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તે કાંપૈ ॥
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ ।
મહવીર જબ નામ સુનાવૈ ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ॥
સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ॥
સબ પર રામ તપસ્વી રાજા ।
તિનકે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ॥
ચારો યુગ પ્રતાપ તુમ્હારા ।
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દીન્હ જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામકો પાવૈ ।
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ॥
અંત કાલ રઘુપતિ પુરજાયી ।
જહાં જન્મ હરિભક્ત કહાયી ॥
ઔર દેવતા ચિત્ત ન ધરયી ।
હનુમત સેયિ સર્વ સુખ કરયી ॥
સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ॥
જો શત વાર પાઠ કર કોયી ।
છૂટહિ બંદિ મહા સુખ હોયી ॥
જો યહ પડૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥
દોહા
પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ ।
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ્ ॥
સિયાવર રામચંદ્રકી જય । પવનસુત હનુમાનકી જય । બોલો ભાઈ સબ સંતનકી જય ।
બજરંગ બાણ । Bajarang Baan
દોહા
નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈ સનમાન ।
તેહિ કે કારજ સકલ સુભ, સિદ્ધ કરૈ હનુમાન ॥
ચૌપાઈ
જય હનુમંત સંત હિતકારી । સુન લીજૈ પ્રભુ અરજ હમારી ॥
જન કે કાજ બિલંબ ન કીજૈ । આતુર દૌરિ મહા સુખ દીજૈ ॥
જૈસે કૂદિ સિંધુ મહિપારા । સુરસા બદન પૈઠિ બિસ્તારા ॥
આગે જાય લંકિની રોકા । મારેહુ લાત ગી સુરલોકા ॥
જાય બિભીષન કો સુખ દીન્હા । સીતા નિરખિ પરમપદ લીન્હા ॥
બાગ ઉજારિ સિંધુ મહં બોરા । અતિ આતુર જમકાતર તોરા ॥
અક્ષય કુમાર મારિ સંહારા । લૂમ લપેટિ લંક કો જારા ॥
લાહ સમાન લંક જરિ ગી । જય જય ધુનિ સુરપુર નભ ભી ॥
અબ બિલંબ કેહિ કારન સ્વામી । કૃપા કરહુ ઉર અંતરયામી ॥
જય જય લખન પ્રાન કે દાતા । આતુર હ્વૈ દુખ કરહુ નિપાતા ॥
જૈ હનુમાન જયતિ બલ-સાગર । સુર-સમૂહ-સમરથ ભટ-નાગર ॥
ઓં હનુ હનુ હનુ હનુમંત હઠીલે । બૈરિહિ મારુ બજ્ર કી કીલે ॥
ઓં હ્નીં હ્નીં હ્નીં હનુમંત કપીસા । ઓં હું હું હું હનુ અરિ ઉર સીસા ॥
જય અંજનિ કુમાર બલવંતા । શંકરસુવન બીર હનુમંતા ॥
બદન કરાલ કાલ-કુલ-ઘાલક । રામ સહાય સદા પ્રતિપાલક ॥
ભૂત, પ્રેત, પિસાચ નિસાચર । અગિન બેતાલ કાલ મારી મર ॥
ઇન્હેં મારુ, તોહિ સપથ રામ કી । રાખુ નાથ મરજાદ નામ કી ॥
સત્ય હોહુ હરિ સપથ પાઇ કૈ । રામ દૂત ધરુ મારુ ધાઇ કૈ ॥
જય જય જય હનુમંત અગાધા । દુખ પાવત જન કેહિ અપરાધા ॥
પૂજા જપ તપ નેમ અચારા । નહિં જાનત કછુ દાસ તુમ્હારા ॥
બન ઉપબન મગ ગિરિ ગૃહ માહીમ્ । તુમ્હરે બલ હૌં ડરપત નાહીમ્ ॥
જનકસુતા હરિ દાસ કહાવૌ । તાકી સપથ બિલંબ ન લાવૌ ॥
જૈ જૈ જૈ ધુનિ હોત અકાસા । સુમિરત હોય દુસહ દુખ નાસા ॥
ચરન પકરિ, કર જોરિ મનાવૌમ્ । યહિ ઔસર અબ કેહિ ગોહરાવૌમ્ ॥
ઉઠુ, ઉઠુ, ચલુ, તોહિ રામ દુહાઈ । પાયં પરૌં, કર જોરિ મનાઈ ॥
ઓં ચં ચં ચં ચં ચપલ ચલંતા । ઓં હનુ હનુ હનુ હનુ હનુમંતા ॥
ઓં હં હં હાંક દેત કપિ ચંચલ । ઓં સં સં સહમિ પરાને ખલ-દલ ॥
અપને જન કો તુરત ઉબારૌ । સુમિરત હોય આનંદ હમારૌ ॥
યહ બજરંગ-બાણ જેહિ મારૈ । તાહિ કહૌ ફિરિ કવન ઉબારૈ ॥
પાઠ કરૈ બજરંગ-બાણ કી । હનુમત રક્ષા કરૈ પ્રાન કી ॥
યહ બજરંગ બાણ જો જાપૈમ્ । તાસોં ભૂત-પ્રેત સબ કાપૈમ્ ॥
ધૂપ દેય જો જપૈ હમેસા । તાકે તન નહિં રહૈ કલેસા ॥
દોહા
ઉર પ્રતીતિ દૃઢ઼, સરન હ્વૈ, પાઠ કરૈ ધરિ ધ્યાન ।
બાધા સબ હર, કરૈં સબ કામ સફલ હનુમાન ॥
હનુમાન આરતી । Hanuman Aarti
આરતી કીજૈ હનુમાન લલા કી।
દુષ્ટ દલન રઘુનાથ કલા કી।।
જાકે બલ સે ગિરિવર કાંપે।
રોગ દોષ જાકે નિકટ ન ઝાંકે।।
અંજનિ પુત્ર મહાબલદાયી।
સંતાન કે પ્રભુ સદા સહાઈ।।
દે બીરા રઘુનાથ પઠાએ।
લંકા જારી સિયા સુધ લાએ।।
લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ।
જાત પવનસુત બાર ન લાઈ।।
લંકા જારી અસુર સંહારે।
સિયારામજી કે કાજ સંવારે।।
લક્ષ્મણ મૂર્છિત પડે સકારે।
આણિ સંજીવન પ્રાણ ઉબારે।।
પૈઠી પતાલ તોરિ જમકારે।
અહિરાવણ કી ભુજા ઉખાડ઼ે।।
બાએં ભુજા અસુર દલ મારે।
દાહિને ભુજા સંતજન તારે।।
સુર-નર-મુનિ જન આરતી ઉતારે।
જૈ જૈ જૈ હનુમાન ઉચારે।।
કંચન થાર કપૂર લૌ છાઈ।
આરતી કરત અંજના માઈ।।
લંકવિધ્વંસ કીન્હ રઘુરાઈ।
તુલસીદાસ પ્રભુ કીરતિ ગાઈ।।
જો હનુમાનજી કી આરતી ગાવૈ।
બસી બૈકુંઠ પરમપદ પાવૈ।।
