Gold Rate (સોનાનો દર)

Created By: Dharmendra Thakur
Gold Rate (સોનાનો રેટ): સોનાના દરમાં દરરોજ આંતરરાષ્ટ્રીય બજાર, ડોલરની કિંમત અને સ્થાનિક માંગના આધારે ફેરફાર જોવા મળે છે. 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ રેટની માહિતી ખરીદદારો અને રોકાણકારો માટે ખૂબ મહત્વની હોય છે.

















