Gandhi Jayanti (ગાંધી જયંતિ) 2026

Created By: Dharmendra Thakur
દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. અહીં જાણો ગાંધી જયંતિ 2026ની તારીખ, મહત્વ, ઇતિહાસ, મહાત્મા ગાંધીના વિચારો અને આ દિવસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી.

















