Ekta Kapoor (એકતા કપૂર)

Created By: Kajal Chauhan
સાસ-બહુની સિરિયલોથી જાણીતી બનેલી એકતા કપૂર આજે બોલિવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં તેની અલગ જ ઓળખ ધરાવે છે. એકતાએ 15 વર્ષની ઉંમરે એક એડ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે પિતા પાસેથી નાણાં લઈને બાલાજી ટેલિફિલ્મ્સની સ્થાપના કરી. આજે તે બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડની જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને ક્રિએટિવ હેડ છે.

















