Anand Mahindra

ભારતીય અબજપતિ બિઝનેસમેન આનંદ મહિન્્દરા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. આ ગ્રુપ એરોસ્પેસ, એગ્રીબિઝનેસ, ઓટોમોટીવ, ડિફેશન્સ, ફાર્મ ઈક્વિપમેન્ટ, એનર્જી, ડિફેન્સ સહિત અનેક સેક્ટરમાં કામગીરી ધરાવે છે. આનંદ મહિન્દ્રા વર્ષ 2024માં ભારતના ટોચના 100 અબજપતિઓમાં સ્થાન ધરાવતા હતા. આનંદ મહિન્દ્રાનો જન્મ 1લી મે 1955ના રોજ થયો હતો. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કરેલુ છે.

















