Ambaji Bhadarvi Poonam Fair (અંબાજી ભાદરવી પૂનમ મેળો)
Created By: Gujarati Jagran
ગુજરાત અને દેશભરના લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે, તે અંબાજીનો વિશ્વવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. વર્ષ 2026 માં ભાદરવી પૂનમ 26 સપ્ટેમ્બરના રોજ છે. આ અવસરે અંબાજી શક્તિપીઠ ખાતે લાખો માઈભક્તોનું ઘોડાપૂર ઉમટશે અને સમગ્ર વાતાવરણ 'બોલ માડી અંબે' ના નાદથી ગુંજી ઉઠશે.

















