Ganpati Ni Aarti: જય ગણેશ જય ગણેશ… ગણેશ મહોત્સવમાં પૂજન ગણપતિજીની આરતી સાથે કરો પૂર્ણ

Ganpati Ni Aarti | ગણપતિની આરતી: દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) ઉજવાય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 22 Aug 2025 03:23 PM (IST)Updated: Fri 22 Aug 2025 03:23 PM (IST)
ganpati-ni-aarti-gujarati-589915

Ganpati Ni Aarti | ગણપતિની આરતી: દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે જ ગણપતિ બાપ્પાનો જન્મ થયો હતો. આ વર્ષે, ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ, 2025ના રોજ છે. વિઘ્નહર્તા અને પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની આ તિથિએ વિધિવત પૂજા કરવામાં આવે છે. ગણપતિની પૂજા અંતે આરતી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ આરતીના પાઠથી ભક્તોને શુભ ફળ મળે છે.

ગણપતિની આરતી | Ganpati Ni Aarti Gujarati Lyrics

જય ગણેશ જય ગણેશ આરતી (ગુજરાતી)

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ।।

એકદંત દયાવંત ચાર ભુજાધારી ।
માથે પર તિલક સોહે મૂસે કી સવારી ।।

પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા ।
લડ્ડુઓન કો ભોગ લગે સંત કરે સેવા ।।

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ।।

અંધન કો આંખ દેત કોઢિન કો કાયા ।
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ।।

સૂર શ્યામ શરણ આયે સફલ કીજ સેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ।।

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ।।

સુખકર્તા દુઃખહર્તા આરતી (ગુજરાતી)

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી,
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી।
સર્વાંગી સુંદર ઊટી શેન્ડુરાચી,
કંઠી ઝળકે માલ મુક્તાફળાંચી॥

જય દેવ જય દેવ,
જય દેવ જય દેવ જય મંગળમૂર્તિ।
દર્શન માત્રે મન કામના પૂરતી॥
જય દેવ જય દેવ॥

રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા,
ચંદનાચી ઊટી કુમકુમ કેસરા।
હીરે જડિત મુકુટ શોભતો બરા,
રુણઝુણતી નૂપુરે ચરણી ઘાગરિયા॥

જય દેવ જય દેવ,
જય દેવ જય દેવ જય મંગળમૂર્તિ।
દર્શન માત્રે મન કામના પૂરતી॥
જય દેવ જય દેવ॥

લંબોદર પીતામ્બર ફણિવર બન્ધના,
સરળ સોંડ વક્ર તુંડ ત્રિનયના।
દાસ રામાચા વાટ પાહે સદના,
સંકટી પાવવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના॥

જય દેવ જય દેવ,
જય દેવ જય દેવ જય મંગળમૂર્તિ।
દર્શન માત્રે મન કામના પૂરતી॥
જય દેવ જય દેવ॥