Ganesh Visarjan 2025 Time, Ganpati Visarjan Muhurat and Puja Vidhi: ભારતભરમાં ધામધૂમથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. 31 ઓગસ્ટ એટલે કે રવિવારના રોજ ગણપતિ વિસર્જન કરવાના શુભ મુહૂર્ત કયા કયા છે તે અહીં ગુજરાતી જાગરણ તમને જણાવશે.
31 ઓગસ્ટના રોજ ગણપતિ વિસર્જન મુહૂર્ત
- સવારના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચલ ચોઘડિયું
- સવારના 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી લાભ ચોઘડિયું
- સવારના 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું
- બપોરના 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- સાંજના 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી શુભ ચોઘડિયું.
- રાતના 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી અમૃત ચોઘડિયું.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.