Aaj Nu Panchang: વાંચો 28 ઓગસ્ટ 2025નું પંચાંગ, શુભ મુહૂર્ત, તિથિ, દિવસ અને રાત્રીના શુભ-અશુભ ચોઘડિયા

Today Gujarati Panchang, Choghadiya 28 August 2025: અહીં દ્રિક પંચાંગ મુજબ 28 ઓગસ્ટનો શુભ-અશુભ સમયગાળો અને ગ્રહોની સ્થિતિ જણાવવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 27 Aug 2025 02:41 PM (IST)Updated: Wed 27 Aug 2025 02:41 PM (IST)
aaj-nu-panchang-28-august-2025-gujarati-calendar-rahu-kaal-time-shubh-muhurat-tithi-choghadiya-592580

Aaj Nu Panchang 28 August 2025 | Gujarati Panchang Choghadiya 28 August 2025 | આજનું પંચાંગ ચોઘડિયા: હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં પંચાંગ જોવાની પરંપરા છે, જે સમય અને કાળની સચોટ ગણતરી રજૂ કરે છે. દૈનિક પંચાંગ પાંચ મુખ્ય ભાગો તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણથી બનેલું છે. 28 ઓગસ્ટ 2025, ગુરુવારના રોજ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે. અહીં દ્રિક પંચાંગ મુજબ અમે તમને શુભ મુહૂર્ત, રાહુકાલ, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય, તિથિ, કરણ, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર ગ્રહની સ્થિતિ, હિન્દુ મહિનો અને પક્ષ વગેરે વિશે માહિતી આપી રહ્યા છીએ.

પંચાંગની વિગતો (28 ઓગસ્ટ 2025)

વિગતોસમય / માહિતી
સૂર્યોદય6:20 AM
સૂર્યાસ્ત7:02 PM
ચંદ્રોદય9:42 AM
ચંદ્રાસ્ત9:22 PM
ગુજરાતી સંવત2081 નલ
ચંદ્ર માસભાદરવો
વારબુધવાર
પક્ષસુદ
તિથિચોથ – 03:44 PM સુધી
નક્ષત્રચિત્રા – પૂર્ણ રાત્રિ સુધી
યોગશુભ – 12:35 PM સુધી
કરણવિષ્ટિ – 03:44 PM સુધી
બવ – 04:48 AM (28 ઓગસ્ટ સુધી)
સૂર્ય રાશિસિંહ
ચંદ્ર રાશિકન્યા – 07:21 PM સુધી
રાહુ કાળ12:41 PM થી 02:16 PM
ગુલિક કાળ11:06 AM થી 12:41 PM
યમગંડ07:55 AM થી 09:31 AM
અભિજિત મુહૂર્તકોઈ નહીં
દુર્મુહૂર્ત12:16 PM થી 01:06 PM
અમૃત કાલ01:37 AM થી 03:24 AM (28 ઓગસ્ટ)
વજર્જ્ય02:57 PM થી 04:44 PM
શુભ મુહૂર્તસમય
બ્રહ્મ મુહૂર્ત04:50 AM થી 05:35 AM
પ્રાતઃ સંધ્યા05:12 AM થી 06:20 AM
અભિજિત મુહૂર્તકોઈ નહીં
વિજય મુહૂર્ત02:48 PM થી 03:39 PM
ગોધૂલી મુહૂર્ત07:02 PM થી 07:24 PM
સાયાહ્ન સંધ્યા07:02 PM થી 08:10 PM
અમૃત કાલ01:37 AM થી 03:24 AM (28 ઓગસ્ટ)
નિશિતા મુહૂર્ત12:18 AM થી 01:04 AM (28 ઓગસ્ટ)