Visavadar By-Election: વિસાવદર સીટ જીતવા માટે ક્યાં પક્ષે ક્યાં બુથમાં કેટલા મતની જરુર પડશે, વાંચો બુથ પ્રમાણે રાજકીય પક્ષોના મતનું વિશ્લેષણ

વિસાવદર વિધાનસભા સીટનું બુથ પ્રમાણે વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે, ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી કઇ સ્થિતિ પર છે અને આ ત્રણેય પક્ષોએ જીત માટે શુ કરવું જોઇએ.

By: Rajendrasinh ParmarEdited By: Rajendrasinh Parmar Publish Date: Mon 09 Jun 2025 05:22 PM (IST)Updated: Mon 09 Jun 2025 05:22 PM (IST)
visavadar-by-election-2025-2022-booth-wise-political-party-votes-544193

Visavadar By-Election 2025: ગુજરાતમાં વિધાનસભાની બે સીટ પર અગામી 19મી જૂન મતદાન યોજાશે. આ બન્ને સીટ જીતવા માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. પરંતુ વિધાનસભા જીતવા માટે કેવા પ્રકારનું આયોજન હોવું જોઇએ અને વિશ્લેષણ જોતા ખ્યાલ આવે છે. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં આ બન્ને સીટ પર જીતના મુખ્ય કારણો ક્યાં હતા અને હારના કારણો ક્યાં હતા તેનું વિશ્લેષણથી ખ્યાલ આવે કે આ વખતે આ બન્ને સીટ કોણ જીતશે. વિસાવદર વિધાનસભા સીટનું બુથ પ્રમાણે વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે, ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી કઇ સ્થિતિ પર છે અને આ ત્રણેય પક્ષોએ જીત માટે શુ કરવું જોઇએ.

જુનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જંગ જામવાનો છે. ત્રિપક્ષીય નહિ પરંતુ ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે ત્યારે આ વખતે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો માટે જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન લાગી રહી છે. સંદેશ વિશ્લેષણમાં ધ્યાને આવ્યું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી કરતાં સૌથી વધારે મહેનત કોંગ્રેસ પક્ષ માટે રહેશે. જો કે ભાજપ માટે પણ આ બેઠક જીતવી શાખ સમાન છે પરંતુ આમ આદમી પાર્ટીનો જુવાળ જે રીતે વર્ષ 2022 માં જોવા મળ્યો ત્યારે આ પેટાચૂંટણીમાં કઈ પાર્ટી કઈ દિશામાં મહેનત કરી રહી છે તે ગણિત સમજવા જેવું છે.

વિસાવદર બેઠક પર વર્ષ 2022 દરમિયાન કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર જે તે સમયે કુલ 1,46,727 લોકોએ મત આપ્યા હતા જેમાંથી કોંગ્રેસના કરશન વડોદરિયાને 16969 મત મળ્યા હતા, ભાજપના હર્ષદ રીબડિયાએ 59147 મત મેળવવા છતાં હાર ભાળી હતી જ્યારે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીને 66210 મત સાથે વિજેતા બન્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર ઇકબાલ સમા અને મનસુખ વાઘેલાને અનુક્રમે 635 અને 1842 મત મળ્યા હતા.

વર્ષ 2022માં બુથ પ્રમાણે રાજકીય પક્ષોએ મેળવેલા મત

વર્ષ 2022ની વિધાનસભા ચુટણીમાં આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીત મેળવી હતી. આ જીત મેળવવા પાછળ વિસાવદરમાં આમ આદમી પાર્ટીને 46 બુથમાં 200 થી 300 મત મળ્યા હતા. 400 થી 500 મત મળ્યો હોય તેવા 11 બુથ હતા. જ્યારે 300 થી 400 મત મળ્યા હોય તેવા 44 જેટલા બુથ હતા. આમ આ બુથમાં આમ આદમીને વધુ મત મળવાથી વિજેતા બન્યો હતા. જ્યારે કોગ્રેસને 171 એવા બુથ હતા જેમાં માત્ર 50 કરતાં ઓછા મત મળ્યા હતા. ભાજપને 500 મત મળ્યા હોય તેવા 2 બુથ હતા. ભાજપને 150 થી 200 મત મળ્યો હોય તેવા 72 બુથ હતાં આમ વિસાવદરમાં બુથ પ્રમાણે પ્રથમ સ્થાને આમ આદમી પાર્ટી અને બીજી સ્થાને ભાજપ હતી.

ભાજપ માટે સંવેદનશીલ બુથ નંબર

પાર્ટીકોગ્રેસભાજપઆપ
0-50 મત ધરાવતા બુથ171710
51-100 મત ધરાવતા બુથ832815
101-150 મત ધરાવતા બુથ266148
151-200 મત ધરાવતા બુથ97260
201-250 મત ધરાવતા બુથ45558
251-300 મત ધરાવતા બુથ13346
301-400 મત ધરાવતા બુથ12844
400-500 મત ધરાવતા બુથ0911
500થી વધુ મત ધરાવતા બુથ023

વિસાવદરમાં વર્ષ 2022માં ભાજપને મળેલા મતનું બુથ પ્રમાણે વિશ્લેષણ કરીએ તો ભાજપ માટે સૌથી ઓછા મત બુથ નંબર 165, 286,295, 111, 147, 187,130 છે જેમાં ભાજપના ઉમેદવારને 0 થી 50 મત મળ્યા હતા. તેવી જ રીતે 51 થી 100 મત મળ્યો હોય તેવા ભાજપના 28 બુથ હતા. આમ ભાજપને સૌથી ઓછા મત 35 જેટલા બુથમાં મળ્યા હતા. જેના કારણે ભાજપને વિસાવદરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આથી ભાજપને પેટા ચુંટણીમાં જીત મેળવવી હોય તો આ 35 બુથ પર પોતાની લાકપ્રિયતા વધારવી પડશે.

આપ માટે સંવેદનશીલ બુથ નંબર

0-50 મત51-100 મત
165164
286293
295127
111182
147212
187272
139278
271
128
275
181
282
161
204
172
123
213
67
290
167
117
186
60
195
43
262
144
151

વિસાવદર વિધાનસભા બેઠરમાં આમ આદમી પાર્ટીને 0 થી 50 મત મળ્યા હોય તેવા બુથ નંબરમાં 187, 295,255, 278,67,240,143,19,230,245 છે. આ બુથમાં આમ આદમીને સૌથી ઓછા મત મળ્યા હતા. તેવી જ રીતે 100 મતથી ઓછા મત મળ્યા હોય તેવા બુથ નંબર 54,234,231,239,52,246,51, 43,221,86,31,168,53,290, અને 28 નંબર હતા. જેમાં આમ આદમી પાર્ટીને ઓછા મત મળ્યા હતા. આથી આમ આદમી પાર્ટીએ પણ પેટા ચુંટણીમાં જીત માટે આ બુથમાં વિશેષ ધ્યાન આપવું પડશે.

કોંગ્રેસ માટે સંવેદનશીલ બુથ નંબર

0-50 મત51-100 મત
18754
295234
255231
278239
6752
240246
14351
1943
230221
24586
31
168
53
290
28

કોગ્રેસને વર્ષ 2022ની વિસાવદર વિધાનસભામાં કારમી હારનો સામને કરવો પડ્યો હતો. કોગ્રેસ વિસાવદરમાં 50 મતથી ઓછા મત મળ્યો હોય તેવા બુથની સંખ્યા સૌથી વધારે હતા. જ્યારે 100થી ઓછા મત મળ્યો હોય તેવા બુથની સંખ્યા 82 હતી. આમ વિશ્લેષણમાં બુથના નંબર દર્શાવામાં આવ્યા છે જેના આધારે ખ્યાલ આવે કે, કોગ્રેસને ક્યાં બુથમાં કેટલા મત મળ્યો છે. આમ કોગ્રેસને ઓછા મત મળવાને લીધે હાર થઇ હતી. આ વખતે કોગ્રેસ જીત મેળવવી હશે તો ઉપર દર્શાવેલા બુથમાં મતની ટકાવારીમાં વધારો કરશે તો જ જીત મેળવી શકશે.

0-50 મત51-100 મત
16527
295115
18642
25613
60148
9876
220225
255248
105258
230263
82261
21362
7364
28122
24961
7218
202200
140103
7114
171228
111126
253262
153199
181162
18984
208184
75137
278245
250231
28611
130232
8178
4055
20141
8853
128173
15281
275209
74292
16112
168113
267282
679
22438
142101
175119
217236
22399
159118
204198
252266
12957
136254
16639
21168
21452
188240
195150
196227
3591
25777
182187
89124
174234
110226
16436
13878
16754
143268
25147
274271
147107
44183
34269
141109
114293
69260
93197
86284
3170
117281
70135
95246
66
93
86
3
117
70
95
66
123
33
29
19
31
280
67
43
133
216
104
169