Amreli Market Price Today: અમરેલી માર્કેટ યાર્ડ(Amreli APMC )માં ઘઉં, કપાસ, જીરું, ઘાણા, ધાણી, તલ સહિતની વિવિધ જણસીની આજે આવક થઇ છે. અમરેલી માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીના 20 કિલોના ભાવ જોઇએ તો જીરાનો ઉંચો ભાવ 3600 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે નીચો ભાવ 2 હજાર રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે કાળા તલનો 20 કિલોનો ઉંચો ભાવ 3395 રૂપિયા જ્યારે નીચો ભાવ 1800 રૂપિયા સુધી બોલાયો છે. એવીજ રીતે સફેદ તલનો ભાવ 1995 રૂપિયા સુધી, મગનો ભાવ 1630 રૂપિયા, ધાણીનો ભાવ 1355 રૂ. અને કપાસનો ભાવ 1580 રૂપિયા સુધી બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના આજના ભાવ(Amreli APMC Price Today, 3 June, 2025)
