Amreli APMC: અમરેલી માર્કેટયાર્ડ તહેવારો દરમિયાન આટલા દિવસ રહેશ બંધ, નોંધી લો તારીખ

શ્રાવણ મહિનામાં સૌથી વધુ જાહેરરજાઓ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને સરકારી કચેરીઓ તેમજ યાર્ડ બંધ રહેતા હોય છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 12 Aug 2025 04:33 PM (IST)Updated: Tue 12 Aug 2025 04:33 PM (IST)
amreli-apmc-see-which-days-amreli-apmc-market-yard-will-be-closed-in-august-read-the-complete-list-584004

APMC Marketing Yard: અમરેલી નવા માર્કેટિંગ યાર્ડ ખાતે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે તારીખ 13 ઓગસ્ટથી લઇને તારીખ 17 ઓગસ્ટ સુધી તમામ જણસીઓની હરાજીનું કામકાજ બંધ રહેશે, જેની દરેક સંબંધ કરતા ઓએ ખાસ નોંધ લેવી. તારીખ 16 -8- 25 ને (શનિવાર) તથા તારીખ 17- 8 -25 ને (રવિવાર) શાકભાજી ની હરાજીનું કામકાજ બંધ રહેશે જેની દરેક સંબંધ કરતા ઓએ ખાસ નોંધ લેવી.