Anganwadi Bharti 2025 Gujarat Last Date: ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા બહાર પાડવામાં આવેલી ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટે અરજી કરવાનો આજે, 30 ઓગસ્ટ 2025, છેલ્લો દિવસ છે. આ ભરતી અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓએ આજે રાત્રે 12:00 વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in ની મુલાકાત લઈને આ ભરતી માટે અરજી કરી શકે છે. આજે આ ભરતીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
Gujarat Anganwadi Bharti 2025: ગુજરાત આંગણવાડી ભરતી 2025 મહત્વપૂર્ણ વિગતો
સત્તાધિકારીનું નામ | ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) | |
જગ્યાઓની સંખ્યા | 9000+ | |
નોંધણીની છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 | |
વય મર્યાદા | 18 થી 43 વર્ષ | |
પસંદગી પ્રક્રિયા | યોગ્યતાના આધારે | |
સત્તાવાર વેબસાઇટ | e-hrms.gujarat.gov.in |
જિલ્લો | આંગણવાડી કાર્યકર | આંગણવાડી તેડાગર |
સુરત | 52 | 92 |
અમદાવાદ શહેરી | 217 | 351 |
વડોદરા | 97 | 144 |
ગીર સોમનાથ | 86 | 91 |
ડાંગ | 32 | 27 |
પોરબંદર | 44 | 65 |
તાપી | 89 | 89 |
આણંદ | 179 | 215 |
ભાવનગર | 135 | 196 |
જૂનાગઢ | 90 | 124 |
મહિસાસુર | 63 | 81 |
ગાંધીનગર શહેરી | 11 | 22 |
વલસાડ | 159 | 158 |
નવસારી | 125 | 117 |
સુરત | 134 | 127 |
મોરબી | 101 | 182 |
જૂનાગઢ શહેરી | 29 | 26 |
ખેડા | 136 | 160 |
ગાંધીનગર | 73 | 74 |
દેવભૂમિ દ્વારકા | 82 | 135 |
અમરેલી | 149 | 185 |
અમદાવાદ | 148 | 172 |
કચ્છ | 245 | 374 |
ભાવનગર શહેરી | 37 | 46 |
નર્મદા | 81 | 73 |
મહેસાણા | 186 | 207 |
બનાસકાંઠા | 168 | 379 |
વડોદરા શહેરી | 40 | 64 |
પંચમહાલ | 92 | 106 |
દાહોદ | 157 | 179 |
બોટાદ | 54 | 64 |
સાબરકાંઠા | 137 | 142 |
પાટણ | 130 | 166 |
સુરેન્દ્રનગર | 126 | 172 |
અરવલ્લી | 83 | 111 |
જામનગર શહેરી | 44 | 41 |
રાજકોટ | 114 | 191 |
ભરૂચ | 81 | 120 |
છોટા ઉદેપુર | 80 | 112 |
જામનગર | 84 | 141 |
રાજકોટ શહેરી | 36 | 48 |
પોસ્ટની કુલ સંખ્યા | 9000+ |