Cotton Price Weekly in Gujarat, 3 to 8 March : ગુજરાતમાં એક અઠવાડિયામાં જાણો કેટલો ઉંચો બોલાયો કપાસનો ભાવ, કેટલી થઇ કપાસની આવક

8 માર્ચે જૂનાગઢના માણાવદર યાર્ડમાં 1620 અને 5 માર્ચે 1590 રૂપિયા સુધી રાજ્યનો સૌથી ઉંચો ભાવ બોલાયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 09 Mar 2025 12:48 PM (IST)Updated: Sun 09 Mar 2025 05:06 PM (IST)
cotton-price-weekly-in-gujarat-apmc-3-to-8-march-2025-aaj-na-kapas-na-bajar-bhav-488255

Cotton Price Weekly in Gujarat, 3 to 8 March, 2025: ગુજરાત વિવિધ યાર્ડમાં દૈનિક કપાસની આવક થઇ હોય છે અને કપાસની ગુણવત્તાના આધારે કપાસનો ઉંચો અને નીચો ભાવ યાર્ડમાં બોલાતો હોય છે. ત્યારે 3થી 8 માર્ચ દરમિયાન રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજુલામાં 7 માર્ચના રોજ બોલાયો હતો. અમરેલી જિલ્લાની રાજુલા માર્કેટ યાર્ડમાં 7 માર્ચે કપાસનો ઉંચો ભાવ 2316 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત 8 માર્ચે જૂનાગઢના માણાવદર યાર્ડમાં 1620 અને 5 માર્ચે 1590 રૂપિયા સુધી રાજ્યનો સૌથી ઉંચો ભાવ બોલાયો હતો.

અમે અહીં છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે 3 માર્ચથી 8 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસની કેટલી આવક(ટનમાં) થઇ અને કેટલો ઉંચો ભાવો બાલાયો તેની વિગતો આપી રહ્યાં છીએ. જે ખેડૂતોને મદદરૂપ થઇ શકે છે. અહીં જે વિગતો જણાવવામાં આવી એ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ પર રજૂ કરવામાં આવતી વિગતોને આધારે છે.

આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં 3થી 8 માર્ચ દરમિયાન કુલ 32,562.31 ટન કપાસની આવક થઇ છે.

કયા જિલ્લામાં કઇ માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો? (Cotton Price weekly, 3 to 8 March, 2025)

અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડ

રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
રાજુલા225923167-Mar-25
બગસરા120015014-Mar-25
બાબરા141014844-Mar-25
બાબરા140814827-Mar-25
બાબરા142014803-Mar-25
અમરેલી79014767-Mar-25
બાબરા140514758-Mar-25
બગસરા120014687-Mar-25
સાવરકુંડલા138014653-Mar-25
ખાંભા117514603-Mar-25
રાજુલા120014605-Mar-25
રાજુલા122014603-Mar-25
અમરેલી70014584-Mar-25
રાજુલા120214584-Mar-25
સાવરકુંડલા132514588-Mar-25
ખાંભા127314575-Mar-25
સાવરકુંડલા130014554-Mar-25
બગસરા120014533-Mar-25
બગસરા120014516-Mar-25
ખાંભા121114514-Mar-25
અમરેલી82014505-Mar-25
અમરેલી85014508-Mar-25
રાજુલા120014508-Mar-25
સાવરકુંડલા130014505-Mar-25
સાવરકુંડલા135014507-Mar-25
રાજુલા120014406-Mar-25
સાવરકુંડલા128014406-Mar-25
ધારી143014307-Mar-25
ધારી120013958-Mar-25
ધારી116013804-Mar-25
ધારી130013756-Mar-25
ધારી111113735-Mar-25
ધારી103013693-Mar-25

ભાવનગર જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
જસદણ131015054-Mar-25
જસદણ125015017-Mar-25
જસદણ125015018-Mar-25
જસદણ130015003-Mar-25
રાજકોટ135014804-Mar-25
જસદણ127014756-Mar-25
જસદણ125014705-Mar-25
રાજકોટ130014708-Mar-25
રાજકોટ135014703-Mar-25
રાજકોટ135014677-Mar-25
ગોંડલ115114613-Mar-25
જેતપુર102714615-Mar-25
જેતપુર80014514-Mar-25
રાજકોટ135014505-Mar-25
રાજકોટ135014506-Mar-25
ધોરાજી109614463-Mar-25
ધોરાજી119614467-Mar-25
જેતપુર107414433-Mar-25
જેતપુર103614386-Mar-25
ધોરાજી104614314-Mar-25
ગોંડલ110114314-Mar-25
જેતપુર102114317-Mar-25
જેતપુર102514318-Mar-25
ધોરાજી114114266-Mar-25
ધોરાજી127114265-Mar-25
ગોંડલ105114215-Mar-25
ઉપલેટા135014218-Mar-25
ઉપલેટા130014205-Mar-25
ધોરાજી119014168-Mar-25
ઉપલેટા134014157-Mar-25
ઉપલેટા132014103-Mar-25
ઉપલેટા132014056-Mar-25
ઉપલેટા134014054-Mar-25

બોટાદ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
તળાજા120014784-Mar-25
પાલીતાણા125014694-Mar-25
પાલીતાણા125014698-Mar-25
પાલીતાણા125014653-Mar-25
ભાવનગર126814598-Mar-25
ભાવનગર125214517-Mar-25
ભાવનગર128014416-Mar-25
ભાવનગર132214403-Mar-25
ભાવનગર122314355-Mar-25
ભાવનગર122214334-Mar-25
પાલીતાણા120014307-Mar-25
પાલીતાણા125014305-Mar-25
પાલીતાણા125014306-Mar-25
તળાજા124014257-Mar-25
મહુવા124814194-Mar-25
મહુવા108814167-Mar-25
તળાજા100014153-Mar-25
તળાજા118014156-Mar-25
મહુવા120014093-Mar-25
તળાજા120014048-Mar-25
તળાજા127014015-Mar-25

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
બોટાદ130215227-Mar-25
બોટાદ110015134-Mar-25
બોટાદ117515123-Mar-25
બોટાદ120115116-Mar-25
બોટાદ124115108-Mar-25
બોટાદ125014925-Mar-25

જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
જામખંભાળિયા125014295-Mar-25
ભાણવડ120014008-Mar-25
ભાણવડ120014007-Mar-25
ભાણવડ130014006-Mar-25
ભાણવડ120013404-Mar-25
ભાણવડ124013405-Mar-25

જૂનાગઢ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
જામ જોધપુર130014708-Mar-25
જામ જોધપુર130014617-Mar-25
જામ જોધપુર130014516-Mar-25
જામ જોધપુર130014513-Mar-25
કાલાવડ125014513-Mar-25
જામ જોધપુર130014505-Mar-25
કાલાવડ131014455-Mar-25
કાલાવડ128014434-Mar-25
જામ જોધપુર130014414-Mar-25
જામનગર140014355-Mar-25
જામનગર140014356-Mar-25
જામનગર140014353-Mar-25
જામનગર140014357-Mar-25
જામનગર140014334-Mar-25
જામનગર140014298-Mar-25
કાલાવડ129114278-Mar-25
કાલાવડ130014267-Mar-25
ધ્રોલ115014033-Mar-25
ધ્રોલ120013847-Mar-25
ધ્રોલ115013806-Mar-25
ધ્રોલ116013685-Mar-25
ધ્રોલ101713564-Mar-25

મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
માણાવદર142516208-Mar-25
માણાવદર137015905-Mar-25
માણાવદર133515803-Mar-25
માણાવદર142015807-Mar-25
ભેસાણ100014703-Mar-25
ભેસાણ100014704-Mar-25
ભેસાણ100014607-Mar-25
ભેસાણ100014505-Mar-25
ભેસાણ100014506-Mar-25
કોડીનાર118014095-Mar-25
કોડીનાર115014003-Mar-25

સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
હળવદ115014954-Mar-25
હળવદ110014845-Mar-25
હળવદ123514748-Mar-25
હળવદ105014666-Mar-25
હળવદ110014657-Mar-25
મોરબી125014607-Mar-25
મોરબી120114453-Mar-25
મોરબી123114414-Mar-25
મોરબી120014388-Mar-25
મોરબી120014306-Mar-25
વાંકાનેર115014303-Mar-25
વાંકાનેર110014254-Mar-25
વાંકાનેર115014168-Mar-25
મોરબી120014105-Mar-25
વાંકાનેર115014057-Mar-25
વાંકાનેર110014005-Mar-25
વાંકાનેર115013856-Mar-25

ગીર સોમનાથ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
લીંબડી128114944-Mar-25
લીંબડી136014943-Mar-25
સાયલા144014603-Mar-25
ધ્રાંગધ્રા110014363-Mar-25
લીંબડી125114317-Mar-25
લીંબડી132314315-Mar-25
ચોટીલા135014303-Mar-25
ચોટીલા135014304-Mar-25
ચોટીલા135014305-Mar-25
ચોટીલા135014307-Mar-25
ચોટીલા135014308-Mar-25
લીંબડી134614306-Mar-25
ધ્રાંગધ્રા130013745-Mar-25

કચ્છ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
ઉના135014606-Mar-25

અમદાવાદ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
અંજાર1435.41480.47-Mar-25
અંજાર140014505-Mar-25
અંજાર1325.414286-Mar-25
અંજાર13501420.43-Mar-25
અંજાર140014004-Mar-25

મહેસાણા જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
ધંધુકા100014944-Mar-25
ધંધુકા110014895-Mar-25
ધંધુકા110014897-Mar-25
ધંધુકા112114893-Mar-25
ધંધુકા115114896-Mar-25
ધંધુકા120014408-Mar-25
વિરમગામ116014358-Mar-25
વિરમગામ110014323-Mar-25
વિરમગામ112214297-Mar-25
વિરમગામ112514294-Mar-25
વિરમગામ119114246-Mar-25
વિરમગામ100014175-Mar-25

પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
વિસનગર120015304-Mar-25
ઉનાવા110115218-Mar-25
ઉનાવા124115163-Mar-25
ઉનાવા126115154-Mar-25
વિસનગર120015117-Mar-25
વિસનગર120015108-Mar-25
વિસનગર120015076-Mar-25
વિસનગર125015073-Mar-25
ઉનાવા128114995-Mar-25
વિસનગર120014955-Mar-25
ઉનાવા127114917-Mar-25
ઉનાવા124114866-Mar-25
કડી130014758-Mar-25
વિજાપુર147214723-Mar-25
કડી130014707-Mar-25
કડી130114704-Mar-25
વિજાપુર146514655-Mar-25
કડી130014626-Mar-25
કડી126014615-Mar-25
કડી130014613-Mar-25
વિજાપુર142014506-Mar-25
વિજાપુર142514254-Mar-25

સાબરકાંઠા જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
સિદ્ધપુર114315157-Mar-25
સિદ્ધપુર125015103-Mar-25
સિદ્ધપુર125715075-Mar-25
પાટણ115015007-Mar-25
પાટણ120015003-Mar-25
સિદ્ધપુર120015006-Mar-25
સિદ્ધપુર125015004-Mar-25
પાટણ115014904-Mar-25
પાટણ110014856-Mar-25
પાટણ110114585-Mar-25
સિદ્ધપુર115514448-Mar-25
હારીજ120214416-Mar-25
ચાણસ્મા117113547-Mar-25
ચાણસ્મા111313498-Mar-25
ચાણસ્મા96113306-Mar-25
ચાણસ્મા124913154-Mar-25
ચાણસ્મા121012855-Mar-25

બનાસકાંઠા જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
વડાલી138015333-Mar-25
વડાલી138015218-Mar-25
વડાલી130015194-Mar-25
વડાલી138015007-Mar-25
વડાલી125014966-Mar-25
વડાલી135014925-Mar-25
હિંમતનગર1424.214753-Mar-25
હિંમતનગર1424.214754-Mar-25
હિંમતનગર1424.214685-Mar-25
હિંમતનગર1424.214626-Mar-25
તલોદ140014605-Mar-25
તલોદ(હાંસોલ)140014606-Mar-25
તલોદ(હાંસોલ)135014597-Mar-25
તલોદ135014554-Mar-25
હિંમતનગર1424.214497-Mar-25
હિંમતનગર1424.214458-Mar-25
ખેડબ્રહ્મા130014308-Mar-25
ધનસુરા130014005-Mar-25
ખેડબ્રહ્મા130013603-Mar-25
ભીલોડા120013504-Mar-25

છોટા ઉદેપુર જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
થરા135013904-Mar-25
થરા136013806-Mar-25
થરા130013607-Mar-25

ભરૂચ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
બોડેલી13801494.27-Mar-25
બોડેલી13801494.25-Mar-25
બોડેલી13801494.24-Mar-25
બોડેલી14401494.26-Mar-25
હાંદોડ14401494.23-Mar-25
હાંદોડ14401494.24-Mar-25
હાંદોડ14401494.25-Mar-25
હાંદોડ14401494.26-Mar-25
હાંદોડ14401494.27-Mar-25
કાલેડિયા14401494.23-Mar-25
કાલેડિયા14401494.24-Mar-25
કાલેડિયા14401494.25-Mar-25
કાલેડિયા14401494.26-Mar-25
કાલેડિયા14401494.27-Mar-25
મોડાસર14401494.23-Mar-25
મોડાસર14401494.24-Mar-25
મોડાસર14401494.25-Mar-25
મોડાસર14401494.26-Mar-25
મોડાસર14401494.27-Mar-25
નસવાડી14051484.23-Mar-25
કાલેડિયા142014708-Mar-25
બોડેલી138014643-Mar-25
મોડાસર142014608-Mar-25
બોડેલી13801456.28-Mar-25
હાંદોડ142014558-Mar-25

નર્મદા જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
જંબુસર140014804-Mar-25
જંબુસર140014807-Mar-25
જંબુસર(કાવી)140014805-Mar-25
જંબુસર(કાવી)140014806-Mar-25
જંબુસર138014606-Mar-25
જંબુસર132014403-Mar-25
જંબુસર136014405-Mar-25
જંબુસર(કાવી)136014404-Mar-25
જંબુસર(કાવી)136014407-Mar-25
જંબુસર(કાવી)130014203-Mar-25

દાહોદ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
રાજપીપળા1364.215357-Mar-25
રાજપીપળા136415306-Mar-25
રાજપીપળા1364.215258-Mar-25
રાજપીપળા136515255-Mar-25
રાજપીપળા1370.21524.23-Mar-25
રાજપીપળા137015054-Mar-25

પંચમહાલ જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
ઝાલોદ(સંજેલી)13601424.23-Mar-25
ઝાલોદ(સંજેલી)13601424.26-Mar-25

વડોદરા જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
ઘોઘંબા124013303-Mar-25
ઘોઘંબા123013004-Mar-25

તાપી જિલ્લાના માર્કેટ યાર્ડ

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
સાવલી142014244-Mar-25
સાવલી140014205-Mar-25
સાવલી140014206-Mar-25
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતારીખ
નિઝર141914477-Mar-25
કુકરમુંડા140014477-Mar-25
કુકરમુંડા140914425-Mar-25
પુમકિતલાવ141014414-Mar-25
નિઝર141014398-Mar-25
નિઝર142014394-Mar-25
કુકરમુંડા141014398-Mar-25
નિઝર140914373-Mar-25
નિઝર141314375-Mar-25
પુમકિતલાવ140014375-Mar-25
નિઝર138414296-Mar-25
કુકરમુંડા138514294-Mar-25
પુમકિતલાવ138914277-Mar-25