થોડા સંસ્કારી, થોડા… યુજવેન્દ્ર ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડ RJ Mahvash નો દેશી લુક, જુઓ તસવીરો

આરજે મહવાશે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મહવશ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. જુઓ તસવીરો

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 30 Aug 2025 02:53 PM (IST)Updated: Sat 30 Aug 2025 03:14 PM (IST)
rj-mahvash-traditional-looks-yuzvendra-chahal-rumoured-girlfriend-latest-photos-594258

RJ Mahvash Traditional Looks: આરજે મહવશ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આરજે અને યુજી (UG) એટલે કે ક્રિકેટર ચહલ (Chahal) ને લઈને અવારનવાર અફવાઓ ઉડતી રહે છે. એટલું જ નહીં મહવશની પોસ્ટ્સ પર યુજી વિશે કોમેન્ટ્સ પણ આવતી હોય છે. જોકે, આરજેએ સ્પષ્ટ કર્યું છે કે બંને વચ્ચે ફક્ત સારી મિત્રતા છે.

આરજેએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મહવશ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.

ટ્રેડિશનલ લુકમાં આરજે મહવશ ખૂબ જ સુંદર લાગી રહી છે અને મોટી-મોટી હિરોઈનોને ટક્કર આપી રહી છે.

આરજે મહવશે ઓફ-વ્હાઇટ કલરનો શૂટ પહેર્યો છે અને સાથે ઓરેન્જ કલરનો દુપટ્ટો કેરી કર્યો છે.

આરજે મહવશે લુકને હળવો મેકઅપ કર્યો છે અને હળવી જ્વેલરી સાથે પોતાના આ લુકને કમ્પ્લીટ કર્યો છે.

એક ફોટોમાં જોઈ શકાય છે કે મહવશે પોતાના લુકને પૂરો કરવા માટે એક ખૂબ જ સુંદર બંગડી પણ પહેરી છે, જેને તે પ્રેમથી નિહાળતી અને સ્માઇલ કરતી જોવા મળી રહી છે.

અન્ય એક ફોટોમાં મહવશ બેઠેલી જોવા મળી રહી છે અને સાઈડમાં જોતાં કેમેરા સામે પોઝ આપી રહી છે. આ ફોટોમાં મહવશની આસપાસ ફૂલોથી સજાવટ થયેલી દેખાય છે અને તે તેને નિહાળી રહી છે.

બીજા એક ફોટોમાં મહવશનો લગભગ આખો લુક જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં મહવશના શૂટનો કલર પણ ખૂબ જ સુંદર રીતે દેખાઈ રહ્યો છે.

ચાહકો આરજે મહવશના લેટેસ્ટ લુકને ખૂબ પસંદ કરી રહ્યા અને વખાણ કર્યા છે.