Bank Holidays 2025: 2025માં બેંકની રજાઓ ક્યારે છે? મહિના પ્રમાણે જાણો બેંક હોલિડ લિસ્ટ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દર વર્ષે બેંકો માટે રજાઓનું કેલેન્ડર બહાર પાડે છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન બેંકો કયા દિવસોએ બંધ રહેશે તેની વિગતવાર માહિતી હોય છે.
RBI દર વર્ષે બેંકોની રજાઓનું કેલેન્ડર જાહેર કરે છે, જેમાં રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક ઉત્સવો અને રાજ્યવાર ખાસ દિવસો સામેલ હોય છે.
સમગ્ર ભારતમાં તમામ રવિવાર તથા દર મહીનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.
રાજ્યવાર અલગ રજાઓને કારણે તમારા કામકાજનું આયોજન કરતા પહેલાં સ્થાનિક બેંક હોલિડ લિસ્ટ તપાસવું જરૂરી છે.
Bank Holidays 2025 | બેંક ની જાહેર રજા 2025: ભારતીય રિઝર્વ બેંક (RBI) દર વર્ષે બેંકો માટે રજાઓનું કેલેન્ડર બહાર પાડે છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન બેંકો કયા દિવસોએ બંધ રહેશે તેની વિગતવાર માહિતી હોય છે. આ રજાઓ રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે.
બેંક રજાઓ અંગે એ નોંધવું અગત્યનું છે કે કેટલીક રજાઓ સમગ્ર દેશમાં લાગુ પડે છે, જ્યારે કેટલીક રજાઓ ચોક્કસ રાજ્યો અથવા પ્રદેશો પૂરતી મર્યાદિત હોય છે. જોકે, એક સામાન્ય નિયમ તરીકે, દર મહિનાનો બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવાર એ સમગ્ર ભારતમાં બેંકો માટે જાહેર રજાના દિવસો હોય છે. આ સિવાયની અન્ય રજાઓ રાજ્ય મુજબ અલગ-અલગ હોય છે, તેથી તમારા રાજ્યની બેંક રજાઓની જાણકારી રાખવી જરૂરી છે.
બેંક રજાઓની તારીખોની અગાઉથી જાણકારી હોવાથી બેંકની મુલાકાતો અને અન્ય નાણાકીય વ્યવહારોનું આયોજન કરવામાં સરળતા રહે છે. બેંક સંબંધિત તમારા કામકાજને સરળતાથી પાર પાડવા માટે, અહીં વર્ષ 2025 માટે બેંક રજાઓની એક વ્યાપક સૂચિ આપેલી છે. આ સૂચિ તમને કયા રાજ્યોમાં કયા દિવસોએ બેંકો બંધ રહેશે તે જાણવામાં મદદ કરશે. અહીં જાણો 2025 માં કયા રાજ્યોમાં કયા દિવસોમાં બેંકો બંધ રહેશે.
જાન્યુઆરી 2025માં બેંક રજા | Bank Holidays in January 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
1 જાન્યુઆરી, બુધવાર
ન્યૂ યર ડે
સમગ્ર ભારતમાં
5 જાન્યુઆરી, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
6 જાન્યુઆરી, સોમવાર
ગુરુ ગોવિંદ સિંહ જયંતિ
ઘણા રાજ્યોમાં
11 જાન્યુઆરી, શનિવાર
મિશનરી ડે
મિઝોરામ
11 જાન્યુઆરી, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
12 જાન્યુઆરી, રવિવાર
સ્વામી વિવેકાનંદ જયંતિ
પશ્ચિમ બંગાળ
13 જાન્યુઆરી, સોમવાર
લોહરી
પંજાબ અને અન્ય રાજ્યોમાં
14 જાન્યુઆરી, મંગળવાર
સંક્રાંતિ
ઘણા રાજ્યોમાં
14 જાન્યુઆરી, મંગળવાર
પોંગલ
તમિલનાડુ, આંધ્ર પ્રદેશ
15 જાન્યુઆરી, બુધવાર
તિરુવલ્લુવાર દિવસ
તમિલનાડુ
15 જાન્યુઆરી, બુધવાર
તૂસુ પૂજા
પશ્ચિમ બંગાળ અને આસામ
19 જાન્યુઆરી, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
23 જાન્યુઆરી, ગુરુવાર
નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ
ઘણા રાજ્યોમાં
25 જાન્યુઆરી, શનિવાર
રાજ્ય દિવસ
હિમાચલ પ્રદેશ
25 જાન્યુઆરી, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
26 જાન્યુઆરી, રવિવાર
ગણરાજ્ય દિવસ
સમગ્ર ભારતમાં
31 જાન્યુઆરી, શુક્રવાર
મી-ડામ-મી-ફી
આસામ
ફેબ્રુઆરી 2025માં બેંક રજા | Bank Holidays in February 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
2 ફેબ્રુઆરી, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
8 ફેબ્રુઆરી, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
9 ફેબ્રુઆરી, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
15 ફેબ્રુઆરી, શનિવાર
લુઇ-નગાઈ-ની
મણિપુર
16 ફેબ્રુઆરી, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
19 ફેબ્રુઆરી, બુધવાર
શિવાજી જયંતિ
મહારાષ્ટ્ર
22 ફેબ્રુઆરી, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
23 ફેબ્રુઆરી, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
26 ફેબ્રુઆરી, બુધવાર
મહાશિવરાત્રી / શિવરાત્રી
ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને બિહાર
માર્ચ 2025માં બેંક રજા | Bank Holidays in March 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
2 માર્ચ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
8 માર્ચ, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
9 માર્ચ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
14 માર્ચ, શુક્રવાર
હોળી / ડોલયાત્રા
ઘણા રાજ્યોમાં
16 માર્ચ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
20 માર્ચ, ગુરુવાર
માર્ચ બિનાસ
થોડા રાજ્યોમાં લાગુ
22 માર્ચ, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
23 માર્ચ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
30 માર્ચ, રવિવાર
ઉગાડી
આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા
31 માર્ચ, સોમવાર
રમઝાન શરૂઆત
ઘણા રાજ્યોમાં
એપ્રિલ 2025માં બેંક રજા | Bank Holidays in April 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
1 એપ્રિલ, મંગળવાર
ઇદ અલ-ફિત્ર
ઘણા રાજ્યોમાં
6 એપ્રિલ, રવિવાર
શ્રી રામ નવમી
ઘણા રાજ્યોમાં
10 એપ્રિલ, ગુરુવાર
મહાવીર જયંતિ
કેટલાક રાજ્યોમાં લાગુ
12 એપ્રિલ, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
13 એપ્રિલ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
14 એપ્રિલ, સોમવાર
ડૉ. આંબેડકર જયંતિ
સમગ્ર ભારતમાં
14 એપ્રિલ, રવિવાર
વિશુ
કેરળ અને કર્ણાટકના કેટલાક ભાગ
17 એપ્રિલ, ગુરુવાર
માઉન્ડી થર્સડે
કેરળ
18 એપ્રિલ, શુક્રવાર
ગુડ ફ્રાઈડે
ઘણા રાજ્યોમાં
20 એપ્રિલ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
26 એપ્રિલ, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
27 એપ્રિલ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
મે 2025માં બેંક રજા | Bank Holidays in May 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
1 મે, ગુરુવાર
મહારાષ્ટ્ર દિવસ
મહારાષ્ટ્ર
4 મે, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
8 મે, ગુરુવાર
ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જયંતિ
પશ્ચિમ બંગાળ
9 મે, શુક્રવાર
મહારાણા પ્રતાપ જયંતિ
હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન
10 મે, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
11 મે, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
18 મે, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
24 મે, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
25 મે, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
30 મે, શુક્રવાર
શ્રી ગુરુ અર્જુન દેવ જી ના શહીદ દિવસ
પંજાબ
જૂન 2025માં બેંક રજા | Bank Holidays in June 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
1 જૂન, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
6 જૂન, શુક્રવાર
ઈદ અલ-અધા
સમગ્ર ભારતમાં
8 જૂન, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
14 જૂન, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
15 જૂન, રવિવાર
YMA દિવસ
મિઝોરામ
22 જૂન, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
28 જૂન, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
29 જૂન, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
જુલાઈ 2025માં બેંક રજા | Bank Holidays in July 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
6 જુલાઈ, રવિવાર
MHIP દિવસ
મિઝોરામ
6 જુલાઈ, રવિવાર
મોહરમ
સમગ્ર ભારતમાં, પરંતુ આરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગોવા, હરિયાણા, કેરળ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પોંડિચેરી, પંજાબ, સિક્કીમ, ઉત્તરાખંડ, અને પશ્ચિમ બંગાળ બાદ
12 જુલાઈ, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
13 જુલાઈ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
20 જુલાઈ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
26 જુલાઈ, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
27 જુલાઈ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
31 જુલાઈ, ગુરુવાર
શહીદ ઉધમ સિંહ શહીદ દિવસ
હરિયાણા અને પંજાબ
ઓગસ્ટ 2025માં બેંક રજા | Bank Holidays in August 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
3 ઓગસ્ટ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
9 ઓગસ્ટ, શનિવાર
રક્ષાબંધન
કેટલાક રાજ્યોમાં
9 ઓગસ્ટ, શનિવાર
બીજો શનિવાર
કેટલાક રાજ્યોમાં
10 ઓગસ્ટ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
15 ઓગસ્ટ, શુક્રવાર
સ્વાતંત્ર્ય દિવસ, પારસી નવું વર્ષ
સમગ્ર ભારતમાં
16 ઓગસ્ટ, શનિવાર
કૃષ્ણ જન્માષ્ટમી
સમગ્ર ભારતમાં
17 ઓગસ્ટ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
23 ઓગસ્ટ, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
24 ઓગસ્ટ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
26 ઓગસ્ટ, મંગળવાર
ગણેશ ચતુર્થી
સમગ્ર ભારતમાં
28 ઓગસ્ટ, ગુરુવાર
નુઆખાઈ
ઓડિશા
31 ઓગસ્ટ, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
સપ્ટેમ્બર 2025માં બેંક રજા | Bank Holidays in September 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
2 સપ્ટેમ્બર, મંગળવાર
રામદેવ જયંતિ, તેજા દશમી
રાજસ્થાન
4 સપ્ટેમ્બર, ગુરુવાર
ઓણમ
કેરળ
5 સપ્ટેમ્બર, શુક્રવાર
થિરૂવનામ
કેરળ
5 સપ્ટેમ્બર, શુક્રવાર
ઈદ એ મિલાદ
સમગ્ર ભારતમાં
7 સપ્ટેમ્બર, રવિવાર
ઈન્દ્ર જાત્રા
સિક્કીમ
7 સપ્ટેમ્બર, રવિવાર
શ્રી નારાયણ ગુરુ જયંતિ
કેરળ
12 સપ્ટેમ્બર, શુક્રવાર
ઈદ એ મિલાદ પછીનો શુક્રવાર
જમ્મુ અને કાશ્મીર
13 સપ્ટેમ્બર, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
14 સપ્ટેમ્બર, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
21 સપ્ટેમ્બર, રવિવાર
શ્રી નારાયણ ગુરુ સમાધિ
કેરળ
22 સપ્ટેમ્બર, સોમવાર
ઘટસ્થાપના
રાજસ્થાન
23 સપ્ટેમ્બર, મંગળવાર
નાયકોના શહીદ દિવસ
હરિયાણા
27 સપ્ટેમ્બર, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
28 સપ્ટેમ્બર, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
29 સપ્ટેમ્બર, સોમવાર
મહા સપ્તમી
સમગ્ર ભારતમાં
30 સપ્ટેમ્બર, મંગળવાર
મહા અષ્ટમી
ઘણા રાજ્યોમાં
ઑક્ટોબર 2025માં બેંક રજા | Bank Holidays in October 2025
તારીખ અને દિવસ
બેંક હોલીડેનું કારણ
રાજ્ય
1 ઓક્ટોબર, બુધવાર
મહા નવમી
લગભગ સમગ્ર ભારતમાં
2 ઓક્ટોબર, ગુરુવાર
મહાત્મા ગાંધીની જન્મતિથિ
ઘણા રાજ્યોમાં
2 ઓક્ટોબર, ગુરુવાર
વિજયાદશમી
ઘણા રાજ્યોમાં
5 ઓક્ટોબર, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
11 ઓક્ટોબર, શનિવાર
બીજો શનિવાર
સમગ્ર ભારતમાં
12 ઓક્ટોબર, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
19 ઓક્ટોબર, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
21 ઓક્ટોબર, મંગળવાર
દિવાળી
સમગ્ર ભારતમાં
22 ઓક્ટોબર, બુધવાર
ગોવર્ધન પૂજા
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, સિક્કીમ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ
24 ઓક્ટોબર, શુક્રવાર
નિંગોલ ચાકૌબા
મણિપુર
25 ઓક્ટોબર, શનિવાર
ચોથો શનિવાર
સમગ્ર ભારતમાં
26 ઓક્ટોબર, રવિવાર
રવિવાર
સમગ્ર ભારતમાં
28 ઓક્ટોબર, મંગળવાર
છઠ પૂજા
બિહાર
31 ઓક્ટોબર, શુક્રવાર
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ
ગુજરાત
નવેમ્બર 2025માં બેંક રજા | Bank Holidays in November 2025