Vignesh Puthur (વિગ્નેશ પુથુર)

Created By: Gujarati Jagran
24 વર્ષનો વિગ્નેશ પુથુર લેફ્ટ હેન્ડેડ સ્પિનર છે. કેરળના મલપ્પુરમના રહેવાસી પુથુરે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પુથુરના પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે. તેની થોડી બિનપરંપરાગત બોલિંગ એક્શનને કારણે તે રેન્ક ઉપર આવ્યો અને કેરળ ક્રિકેટ લીગની શરૂઆતની સિઝનમાં એલેપ્પી રિપલ્સ ટીમનો ભાગ હતો. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આઈપીએલ 2025 માટે રૂ. 30 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.













