Turkey (તુર્કી)

Created By: Gujarati Jagran
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનને મદદ કરવા બદલ તુર્કી દેશ ભારે ચર્ચામાં આવ્યો છે. તુર્કી ભારતીયોના રોષનો ભોગ બન્યો છે. તેની રાજધાની અંકારા છે. તેની મુખ્ય ભાષા તર્કી છે. તુર્કી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

















