Shardul Thakur (શાર્દુલ ઠાકુર)

Created By: Dharmendra Thakur
શાર્દુલ ઠાકુર એક ભારતીય આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર ખેલાડી છે, જે ઘરેલુ સ્તરે મુંબઈ માટે રમે છે. તે રાઈડ હેન્ડ બેટર અને રાઈડ આર્મ મીડિયમ પેસ બોલર છે. તે 2018 અને 2023ના એશિયા કપમાં વિજયી રહેલી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો.

















