Satlasana (સતલાસણા)

Created By: Jignesh Trivedi
સતલાસણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાનો તાલુકો છે. સતલાસણા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ વિસ્તાર એક સમયે મહી કાંઠા એજન્સી તરીકે પ્રચલિત હતો, જે હાલ ગઢવાડા વિસ્તાર તરીકે પ્રચલિત છે. અહીં નજીકમાં કૈલાશ ટેકરી શિવમંદિર આવેલ છે, જ્યાં શ્રાવણ માસના આઠમના રોજ મેળો ભરાય છે. અહીં જોવાલાયક સ્થળોમાં ધરોઈ બંધ, તારંગા જૈન મંદિર અને ધરોઈ નદી વિસ્તાર છે.
આ તાલુકો ગઢવાડા વિસ્તાર તરીકે ઓળ










