Priyansh Arya (પ્રિયાંશ આર્ય)

Created By: Gujarati Jagran
દિલ્હીના આક્રમક ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંશ આર્યને આઈપીએલમાં પંજાબ કિંગ્સે મેગા ઓક્શનમાં 3.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે દિલ્હી પ્રીમિયર લીગ (DPL) ટુર્નામેન્ટમાં દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 10 ઇનિંગ્સમાં 608 રન બનાવ્યા હતા. તેનો જન્મ 18 જાન્યુઆરી 2001માં થયો છે. પ્રિયાંશ આર્યના પિતા પવન કુમાર અને માતા રાજબાલા દિલ્હીમાં ભણાવે છે. IPL 2024 ની હરાજી માટે શોર્ટલિસ્ટ થવા છતાં તે વેચાયા વગરનો રહ્યો.

















