Pratik Gandhi (પ્રતિક ગાંધી)

Created By: Kajal Chauhan
સુરતમાં જન્મેલા પ્રતિક ગાંધીએ નોકરી સાથે થિએટર કરીને એકિટંગ સ્કિલ સુધારી. પ્રતિક ગાંધીને SonyLIV વેબ સિરીઝ 'Scam 1992' માં હર્ષદ મહેતાના પાત્ર માટે ભારે લોકપ્રિયતા મળી. આજે તેઓ ગુજરાતી ફિલ્મો, વેબસિરીઝ સહિત બોલિવુડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી ચુક્યા છે.












