Kirti Patel

Created By: Rakesh Shukla
સોશિયલ ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિવાદ અને પોતાની સામે થયેલા કેસના કારણે ચર્ચામાં રહે છે. તે મુળ સુરેન્દ્રનગરના વાઘેલા ગામની છે અને સુરતમાં રહે છે. પરિવારમાં તેને ચાર બહેનો અને એક ભાઈ છે. સુરતમાં એક બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગવાનો કેસ નોંધાયો છે. ઇન્સ્ટાગ્રામમાં તેના 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
















