Junagadh Agricultural University

Created By: Amit Ojha
જૂનાગઢની કૃષિ કોલેજે જૂન ૧૯૬૦માં કાર્ય શરૂ કર્યું. આ કોલેજ તેની સ્થાપનાથી ૧૯૬૭ સુધી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે જોડાયેલી હતી. ત્યારબાદ, ૧૯૬૮માં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થતાં, જોડાણ તેને તબદીલ કરવામાં આવ્યું.









