Jhagadia (ઝઘડીયા)

Created By: Kajal Chauhan
ઝઘડીયા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું મુખ્ય મથક છે. અહીં મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ઝઘડીયા અંકલેશ્વરથી રાજપીપળા જતા રાજ્ય ધોરીમાર્ગ તેમ જ નેરોગેજ રેલ્વેમાર્ગ પર આવેલ છે. ઝઘડીયા વાલિયા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા તેમ જ નેત્રંગ સાથે નેરોગેજ રેલ્વે દ્વારા જોડાયેલું છે.










