Chaitra Navratri (ચૈત્ર નવરાત્રી)

Created By: Jagran Gujarati
ચૈત્ર નવરાત્રી ગુજરાતી ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકમના દિવસથી શરૂ થાય છે. માતા દુર્ગાને મહાશક્તિનું પ્રતિક માનવમાં આવે છે. નવરાત્રીના નવ દિવસ માતાના અલગ અલગ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાં બે મુખ્ય નવરાત્રી હોય છે અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર નવરાત્રી નવમી તિથિ સુધી ચાલે છે.