Bhim Agiyaras (ભીમ અગિયારસ)

Created By: Gujarati Jagran
જેઠ મહિનાની સુદ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. તેને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ પાંડવોને એકાદશીનું વ્રત કરવાનું હતું પરંતુ ભીમે કહ્યું હું ભુખ્યો ન રહી શકું તો વેદવ્યસજીએ કહ્યું કે તું જેઠ મહિનાની સુદ પક્ષની અગિયારસ કરીશ તો તમામ અગિયાસરનું પુણ્ય મળશે. ત્યારથી તેને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે.














