Bhesan (ભેસાણ)

Created By: Gujarati Jagran
ભેસાણ જૂનાગઢ જિલ્લાનો તાલુકો છે. આસપાસના મોટા ભાગના ગામડાઓને જોડતું ભેસાણ મહત્વનું શહેર પણ છે. ગામડાના લોકો અહીં ખરીદી માટે આવે છે. અહીં ભેસાણ સિવિલ હોસ્ટિપલ, ભેસાણ બસ સ્ટેશન, ભેસાણ માર્કેટિંગ યાર્ડ આવેલું છે. સ્કૂલથી કોલેજ સુધીનું શિક્ષણ પણ ભેસાણમાં મળી રહ્યુ છે.












