Anar Patel

Created By: Rakesh Shukla
અનાર પટેલ આનંદીબહેન પટેલની પુત્રી છે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ પદે અનાર પટેલની વરણી કરાઈ છે. પદભાર સંભાળ્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સંગઠિત થઈશું તો જ નવો ઇતિહાસ રચી શકાશે.