Aaditya Thackeray

Created By: Jignesh Trivedi
આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના જાણીતા રાજકારણી અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના યુવા નેતા છે. તેઓ મુંબઈના વર્લી મતવિસ્તારના ધારાસભ્ય છે અને શિવસેનાની યુવા પાંખ યુવા સેનાના પ્રમુખ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. વર્ષ 2019માં વિધાનસભાની ચૂંટણી જીતી તેઓ ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા જેમણે ચૂંટણી લડી અને વિજય મેળવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી સરકારમાં તેમણે પર્યાવરણ, પ્રવાસન અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. અહીં તમને આદિત્ય ઠાકરેના તાજા રાજકીય










