Lakshmi Mata Aarti: 'ॐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા', દર શુક્રવારે કરો લક્ષ્મીજીની આરતી

Lakshmi Mata Aarti in Gujarati: હિંદુ ધર્મમાં માતા લક્ષ્મી ધનની દેવી છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને લક્ષ્મીજી આરતીની જણાવવા જઈ રહ્યા છે. જેને તમે દર શુક્રવારે કરી શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 11 Aug 2024 01:24 PM (IST)Updated: Sun 11 Aug 2024 01:25 PM (IST)
lakshmi-aarti-lyrics-in-gujarati-om-jai-laxmi-mata-378168

Lakshmi Mata Aarti in Gujarati: હિંદુ ધર્મમાં માતા લક્ષ્મી ધનની દેવી છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને લક્ષ્મીજી આરતીની જણાવવા જઈ રહ્યા છે. જેને તમે દર શુક્રવારે કરી શકો છો.

લક્ષ્મીજીની આરતી - Lakshmi Mata Aarti

મહાલક્ષ્મી નમસ્તુભ્યં, નમસ્તુભ્યં સુરેશ્વરી,
હરિ પ્રિય નમસ્તુભ્યં, નમસ્તુભ્યં દયાનિધે.

પદ્માલયે નમસ્તુભ્યં, નમસ્તુભ્યં ચ સર્વદે,
સર્વભૂત હિતાર્થાય, વસુ સૃષ્ટિ સદા કુરું.

ॐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા.
ॐ જય લક્ષ્મી માતા.

ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ માતા,
સુર્ય-ચંદ્રમા ધ્યાવત, નારદઋષિ ગાતા.
ॐ જય લક્ષ્મી માતા.

દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપતિ દાતા,
જો કોઈ તુમકુ ધ્યાવત, રિદ્ધી-સિદ્ધિ ધન પાતા. ॐ જય લક્ષ્મી માતા.

તુમ પાતાલ નિવાસિનિ, તુમ હી શુભ દાતા,
કર્મ-પ્રભાવ-પ્રકાશિની, ભવનિધિ કી ત્રાતા.
ॐ જય લક્ષ્મી માતા.

જીસ ઘર મેં તુમ રહેતી, સબ સદ્ગુણ આતા,
સબ સંભવ હો જાતા, મન નહીં ઘબરાત.
ॐ જય લક્ષ્મી માતા.

તુમ બિન યજ્ઞ ન હોવે, વસ્ત્ર ન કોઈ પાતા,
ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા.
ॐ જય લક્ષ્મી માતા.

શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોદધિ જાતા,
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઈ નહીં પાતા.
ॐ જય લક્ષ્મી માતા.

મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઈ જન ગાતા,
ઉર આનંદ સમાતા, પાપ ઉતર જાતા.
ॐ જય લક્ષ્મી માતા.

ॐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા.