Dhanteras Puja Samagri List: ધનતેરસના દિવસે આ પૂજા સમાગ્રીથી પૂજા કરી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો, જુઓ સંપૂર્ણ લિસ્ટ

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 09 Nov 2023 02:14 PM (IST)Updated: Thu 09 Nov 2023 02:31 PM (IST)
dhanteras-puja-samagri-list-2023-how-to-please-maa-lakshmi-with-these-pujan-samagri-itmes-on-diwali-in-gujarati-229972

Dhanteras Puja Samagri Items List 2023: આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે. ધનતેરસ પૂજાનો શુભ સમય સાંજે 5.47 કલાકે શરૂ થશે, જે સાંજે 7.43 સુધી ચાલશે. પૂજાનો સમય લગભગ બે કલાકનો રહેશે. આ દિવસે દેવી લક્ષ્મી, ગણેશ, ધન્વંતરી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર હોય છે તેના પર નજર કરીએ.

ધનતેરસ પૂજા સામગ્રીનું લિસ્ટ

  • બાજોઠ,
  • ચોખા,
  • બાજોઠ પર પાથરવા માટે લાલ કપડું,
  • માટીનું કોડિયું,
  • સરસવનું તેલ,
  • કોડી,
  • શ્રીફળ,
  • લક્ષ્મીજી, ગણેશજી, ભગવાન કુબેર, ધન્વંતરી અને યમરાજની તસવીર,
  • પૂજાની થાળી,
  • સોપારી,
  • કુબયંત્ર,
  • કળશ,
  • લાલ સુતરનો દડો,
  • અબીલ-ગુલાલ,
  • સિક્કો,
  • ગોળ કે સાકર,
  • ચંદન,
  • કંકુ અને હળદર,
  • ગંગાજળ,
  • ફળો,
  • મીઠાઈ,
  • પાન-લવિંગ, સોપારી અને એલચી,
  • લાલ અને પીળા ફૂલ,
  • ફૂલ માળા,
  • અગરબત્તી,
  • પતાસા, ધાણા,
  • નવા વાસણ,
  • નવી સાવરણી, મગ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.