Green Chutney Recipe: ચાટ માટેની ગ્રીન ચટણી બનાવવાની રેસિપી

જમવા સાથે તો ગ્રીન ચટણીનો ઉપયોગ થાય છે પરંતુ આ ઉપરાંત કોઈ નાસ્તા બનાવવામાં પણ ગ્રીન ચટણીનો એટલો જ ઉપયોગ થાય છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 13 Dec 2024 03:17 PM (IST)Updated: Fri 13 Dec 2024 03:17 PM (IST)
how-to-make-spicy-green-chutney-recipe-for-chaat-444342

Green Chutney Recipe: ચાટ માટે વાપરી શકાય તેવી ગ્રીન ચટણીની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ ગ્રીન ચટણીને તમે જમવા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ ગ્રીન ચટણી.

ગ્રીન ચટણી બનાવવાની સામગ્રી

  • 1 કપ સમારેલી કોથમીર
  • ફુદીનાના 12 પાન
  • 3 લસણની કળી
  • અડધો કપ દહીં
  • 2 લીલાં મરચા
  • 1 નાનો આદુ નો ટુકડો
  • મીઠું સ્વાદાનુસાર
  • લીંબુ નો રસ
  • બરફના ટુકડા
  • અડધો કપ મોળું દહીં
  • થોડો ચાટ મસાલો

ગ્રીન ચટણી બનાવવાની

  • મિક્સરજારમાં સૌપ્રથમ આદુ, મરચા અને લસણને ક્રશ કરી લો.
  • પછી કોથમરી, ફુદીનો, મીઠું, બરફના બે ક્યુબ અને લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી લો.
  • હવે દહીંને બરાબર ફેટી લો, પછી તેમા ચાટ મસાલો ઉમોર. હવે ક્રશ કરેલી તમામ સામગ્રી તેમા ઉમેરી બરાબર મિક્સ કરી દો. તૈયાર છે તમારી